કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા ભારતીય અર્થશાસ્ત્રીને વર્લ્ડ બેંકના મુખ્ય અર્થશાસ્ત્રી નિયુક્ત કરાયા ? ઉર્જિત પટેલ ગીતા ગોપીનાથ ઈન્દરમીત ગિલ શક્તિકાંત દાસ ઉર્જિત પટેલ ગીતા ગોપીનાથ ઈન્દરમીત ગિલ શક્તિકાંત દાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) રાષ્ટ્રીય ડૉકટર દિવસ (National Doctor's Day) ક્યારે મનાવાય છે ? 1 જુલાઈ 1 ડિસેમ્બર 30 જૂન 7 જુલાઈ 1 જુલાઈ 1 ડિસેમ્બર 30 જૂન 7 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા શહેરમાં આયોજિત 'ઉદ્યમી ભારત' કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાગ લીધો હતો ? મુંબઈ અમદાવાદ નવી દિલ્હી બેંગલુરુ મુંબઈ અમદાવાદ નવી દિલ્હી બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં શ્રીલંકાના કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રાનિલ વિક્રમસિંઘે રત્નાસિરી વિક્રમાનાયકે ચંદ્રિકા કુમારતુંગા DM જયરત્ને રાનિલ વિક્રમસિંઘે રત્નાસિરી વિક્રમાનાયકે ચંદ્રિકા કુમારતુંગા DM જયરત્ને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) 2021માં ભારતીય નાગરિકતા ત્યજી દેનારા ભારતીય નાગરિકોની પ્રથમ પસંદગીનો દેશ ક્યો છે ? ફાન્સ ઈંગ્લેન્ડ અમેરિકા જાપાન ફાન્સ ઈંગ્લેન્ડ અમેરિકા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા હરિયાળી મહોત્સવનું આયોજન ક્યા કરાશે ? ચંડીગઢ રાંચી શિમલા નવી દિલ્હી ચંડીગઢ રાંચી શિમલા નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP