કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજતેરમાં પલ્લવી સિંહે દક્ષિણ કોરિયામાં મિસ યુનિવર્સ ડિવાઈન ક્રાઉન જીત્યો છે. તેણી ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? હરિયાણા રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ હરિયાણા રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા હરિયાળી મહોત્સવનું આયોજન ક્યા કરાશે ? નવી દિલ્હી રાંચી શિમલા ચંડીગઢ નવી દિલ્હી રાંચી શિમલા ચંડીગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વણકર કીડીઓ (Weaver Ants) દ્વારા બનાવાયેલી ‘કાઈ ચટણી’ ક્યા રાજ્યનું લોકપ્રિય ભોજન છે ? પશ્ચિમ બંગાળ છત્તીસગઢ રાજસ્થાન ઓડિશા પશ્ચિમ બંગાળ છત્તીસગઢ રાજસ્થાન ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ભારતના G20 શેરપા તરીકે કોની નિયુક્તિ કરાઈ ? રાજીવ કુમાર અમિતાભ કાંત સુશીલચંદ્રા પિયુષ ગોયલ રાજીવ કુમાર અમિતાભ કાંત સુશીલચંદ્રા પિયુષ ગોયલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં OBCના ઉપવર્ગીકરણ માટેના રોહિણી આયોગને 31 જાન્યુઆરી, 2023 સુધીનું 13મી વખત વિસ્તરણ અપાયું છે. રોહિણી આયોગનું ગઠન ક્યારે થયું હતું ? 2018 2012 2017 2015 2018 2012 2017 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે સ્વચ્છ સાગર, સુરક્ષિત સાગર અભિયાન અંતર્ગત દેશભરમાં 75 સમુદ્રતટોને 75 દિવસોમાં સાફ કરવા માટે તટીય સફાઈ અભિયાન શરૂ કર્યું ? જળશક્તિ મંત્રાલય પીવાનુ પાણી અને સ્વચ્છતા મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય જળશક્તિ મંત્રાલય પીવાનુ પાણી અને સ્વચ્છતા મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP