કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં વિન્સ્ટન ચર્ચિલ લીડરશિપ એવોર્ડ કોને એનાયત કરાયો ? શિન્ઝો આબે ઋષિ સુનક નરેન્દ્ર મોદી વોલોડિમીર ઝેલેન્સ્કી શિન્ઝો આબે ઋષિ સુનક નરેન્દ્ર મોદી વોલોડિમીર ઝેલેન્સ્કી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા વિભાગ/મંત્રાલયે રાજ્યોના સ્ટાર્ટઅપ રેન્કિંગ 2021ની ત્રીજી આવૃત્તિ લૉન્ચ કરી ? ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય નીતિ આયોગ DPIIT MSME મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય નીતિ આયોગ DPIIT MSME મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્યા સ્થળે નવીન ફલોરિન ઈન્ટરનેશનલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું ? ધોલેરા દહેજ અમદાવાદ હજીરા ધોલેરા દહેજ અમદાવાદ હજીરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા રાજ્યની સરકારે ભારતનું પ્રથમ આરોગ્યનો અધિકાર (Right to Health) વિધેયક 2022 રજૂ કર્યું ? મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ આંધ્ર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ આંધ્ર પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વિશ્વ શાંતિ ફોરમ 2022નું આયોજન ક્યા દેશમાં કરાયું હતું ? જાપાન ચીન ઈંગ્લેન્ડ અમેરિકા જાપાન ચીન ઈંગ્લેન્ડ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંક (AIIB) ક્યા શહેરમાં અંતરિમ ઓપરેશનલ હબની સ્થાપના કરશે ? ઢાકા અબુધાબી ગુરુગ્રામ દુબઈ ઢાકા અબુધાબી ગુરુગ્રામ દુબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP