કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) સબસિડી સાથે સેમિકન્ડકટર પોલિસી શરૂ કરનારૂં ભારતનું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ભારતના પ્રથમ સરકારી ડિસેલિનેશન પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં કરાયું ? માંડવી ધોલેરા દહેજ હજીરા માંડવી ધોલેરા દહેજ હજીરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2020 અંતર્ગત કઈ અભિનેત્રીને સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર એનાયત કરાયો ? સોનાક્ષી સિંહા શ્રુતિ હસન અપર્ણા બાવમુરલી કાજલ અગ્રવાલ સોનાક્ષી સિંહા શ્રુતિ હસન અપર્ણા બાવમુરલી કાજલ અગ્રવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે ભારતીય નૌસેના માટે SPRINT ચેલેન્જનું અનાવરણ કર્યું ? બેંગલુરુ વિશાખાપટ્ટનમ નવી દિલ્હી મુંબઈ બેંગલુરુ વિશાખાપટ્ટનમ નવી દિલ્હી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા રાજ્યનો બુરહાનપુર જિલ્લો દેશનો પ્રથમ હર ઘર જલ જિલ્લો બની ગયો છે ? છત્તીસગઢ ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ગ્લોબલ એનર્જી પ્રાઈઝ 2022 કોને એનાયત કરાયું ? કૌશિક રાજશેખર રાજેન્દ્ર મિશ્રા રાજકુમાર ઉપાધ્યાય પ્રિયદર્શન શર્મા કૌશિક રાજશેખર રાજેન્દ્ર મિશ્રા રાજકુમાર ઉપાધ્યાય પ્રિયદર્શન શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP