કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં ચર્ચામાં રહેલ 'હર ઘર ઊર્જા ઉત્સવ' ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ?

રાજસ્થાન
ઓડિશા
મહારાષ્ટ્ર
મધ્યપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં સ્ટીલ મંત્રાલયનો વધારાનો હવાલો કોને સોંપાયો ?

મનસુખ માંડવિયા
જયોતિરાદિત્ય સિંધિયા
સ્મૃતિ ઈરાની
અમિત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં ક્યા દેશના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેની હત્યા કરાઈ ?

જાપાન
મોંગોલિયા
ઈન્ડોનેશિયા
દક્ષિણ કોરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP