Talati Practice MCQ Part - 8 પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં કેટલી ઉંમરની વ્યકિતઓને લાભ મળે છે ? 18-60 18-70 18-40 18-50 18-60 18-70 18-40 18-50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગુજરાતમાં પ્રથમ કન્યાશાળા ક્યા વર્ષે શરૂ કરવામાં આવી ? ઈ.સ. 1868 ઈ.સ. 1890 ઈ.સ. 1849 ઈ.સ. 1860 ઈ.સ. 1868 ઈ.સ. 1890 ઈ.સ. 1849 ઈ.સ. 1860 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભારતમાં વર્ષનો ટૂંકામાં ટૂંકો દિવસ કયો છે ? 19 માર્ચ 22 ડિસેમ્બર 30 નવેમ્બર 4 જાન્યુઆરી 19 માર્ચ 22 ડિસેમ્બર 30 નવેમ્બર 4 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 Give meaning of Idionmatic phrase. The manager hesitated to assing the job to the newcomer as the wet behing the ears. Stupid and slow-witted Drenched in the rain Youg and inexperienced Unpunctual and lethargic Stupid and slow-witted Drenched in the rain Youg and inexperienced Unpunctual and lethargic ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 મેગ્સેસ એવોર્ડ મેળવનારા પ્રથમ ભારતીય કોણ હતા ? આચાર્ય કૃપલાની રવીન્દ્રનાથ ટાગોર મહાત્મા ગાંધી આચાર્ય વિનોબા ભાવે આચાર્ય કૃપલાની રવીન્દ્રનાથ ટાગોર મહાત્મા ગાંધી આચાર્ય વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 બે ટ્રેનની લંબાઈ 185 m અને 215 m છે. તેઓની ઝડપ અનુક્રમે 50 km/hr અને 40km/hr છે. બંને ટ્રેન વિરુદ્ધ દિશામાં સમાંતર લાઈન પર દોડે છે. કેટલા સમયમાં એકબીજાને પસાર કરશે ? 16 સેકન્ડ 1 મિનિટ 12 સેકન્ડ 15 સેકન્ડ 16 સેકન્ડ 1 મિનિટ 12 સેકન્ડ 15 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP