Talati Practice MCQ Part - 8
‘સ્વાગત ઓનલાઈન’માં ગુજરાત સરકાર દ્વારા શું કામ કરવામાં આવે છે ?

શિક્ષણ
આંકડાકીય માહિતીનું એકત્રીકરણ
લોક ફરિયાદોનું નિવારણ
માહિતીનું પ્રસારણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘ફાટેલી નોટ’ હાસ્યકથાના લેખક કોણ છે ?

વિનોદ ભટ્ટ
ડૉ.જગદીશ ત્રિવેદી
રતિલાલ ‘અનિલ'
જયોતિન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
પંચાયતોના હિસાબનું ઓડિટ ક્યા અધિનિયમ હેઠળ થાય છે ?

ગુજરાત તિજોરી અધિનિયમ, 1963
ગુજરાત લોકલ ફંડ ઓડિટ અધિનિયમ, 1963
મુંબઈ લોકલ ફંડ અધિનિયમ, 1958
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP