ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પદ-પદ વચ્ચેનો સંબંધ ધરાવતી વિભક્તિ કઈ છે ? કર્મ અધિકરણ કર્તા સંબંધ કર્મ અધિકરણ કર્તા સંબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દકોશના ક્રમ પ્રમાણે નીચેના શબ્દોને ગોઠવતા નીચેનામાંથી કયો વિકલ્પ યોગ્ય ગણાશે ? અક્ષાંશ, ઋતુ, ઉંમર, ઍકેડેમી, એંકાર, ઉગ્ર, અંગુષ્ઠ અક્ષાંશ, અંગુષ્ઠ, ઉગ્ર, ઉંમર, ઋતુ, ઍકેડેમી, એંકાર અક્ષાંશ, અંગુષ્ઠ, ઉગ્ર, ઉંમર, એંકાર, ઍકેડેમી, ઋતુ અક્ષાંશ, અંગુષ્ઠ, ઉગ્ર, ઉંમર, ઋતુ, એંકાર, ઍકેડેમી અક્ષાંશ, ઋતુ, ઉંમર, ઍકેડેમી, એંકાર, ઉગ્ર, અંગુષ્ઠ અક્ષાંશ, અંગુષ્ઠ, ઉગ્ર, ઉંમર, ઋતુ, ઍકેડેમી, એંકાર અક્ષાંશ, અંગુષ્ઠ, ઉગ્ર, ઉંમર, એંકાર, ઍકેડેમી, ઋતુ અક્ષાંશ, અંગુષ્ઠ, ઉગ્ર, ઉંમર, ઋતુ, એંકાર, ઍકેડેમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ વિભાજિત વાક્યમાના જે વિભાગમાં ભૂલ હોય તેનો ક્રમાંક જણાવો.એણે/ સિક્કોઓને/ પેટીમાં/ મૂકી દીધાં. 4 3 1 2 4 3 1 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાંના રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો. લખવું વાંચવું એ કઈ કેળવણી નથી. સંબંધકકૃદંત વિધ્યર્થકૃદંત ભવિષ્યકૃદંત વર્તમાનકૃદંત સંબંધકકૃદંત વિધ્યર્થકૃદંત ભવિષ્યકૃદંત વર્તમાનકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'લીલીસૂકી જોવી' રૂઢિપ્રયોગનો અર્થ આપો. વેલનું નિરીક્ષણ કરવું ચડતી-પડતીનો અનુભવ કરવો વનનું નિરીક્ષણ કરવું નબળી સ્થિતિ હોવી વેલનું નિરીક્ષણ કરવું ચડતી-પડતીનો અનુભવ કરવો વનનું નિરીક્ષણ કરવું નબળી સ્થિતિ હોવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સુષ્મા' શબ્દની સંધિ છૂટી પાડો. સુ + સ્મા સુ + ષ્મા સુ + ષમા સુ + સમા સુ + સ્મા સુ + ષ્મા સુ + ષમા સુ + સમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP