કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) વર્લ્ડ રેન્જર દિવસ ક્યારે મનાવાય છે ? 12 જુલાઈ 2 ઓગસ્ટ 31 જુલાઈ 26 જુલાઈ 12 જુલાઈ 2 ઓગસ્ટ 31 જુલાઈ 26 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) ભારત ક્યા દેશ સાથે ઉત્તરાખંડના ઔલીમાં ‘યુદ્ધ અભ્યાસ' નામક સૈન્ય અભ્યાસનું આયોજન કરશે ? જાપાન અમેરીકા રશિયા ઈંગ્લેન્ડ જાપાન અમેરીકા રશિયા ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે અભ્યાસ વજ્ર પ્રહાર 2022નું આયોજન બકલોહ (હિમાચલ પ્રદેશ)માં કર્યું હતું ? અમેરિકા ફ્રાન્સ ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા અમેરિકા ફ્રાન્સ ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે દ્વિપક્ષીય સૈન્ય અભ્યાસ EX VINBAX 2022નું આયોજન કર્યું ? વિયેતનામ માલદીવ બાંગ્લાદેશ મ્યાનમાર વિયેતનામ માલદીવ બાંગ્લાદેશ મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલી લંગતસિંહ કોલેજની 106 વર્ષ જૂની ખગોળીય વેધશાળાને UNESCOની વિશ્વની સૌથી મહત્ત્વપૂર્ણ લુપ્તપ્રાય વિરાસત વેધશાળાઓની યાદીમાં જોડવામાં આવી ? મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તર પ્રદેશ બિહાર મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તર પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) કોમનવેલ્થ ગેમ્સ 2022ના મેડલ ટેલીમાં ભારતનો ક્રમ કેટલામો છે ? પાંચમો ચોથો છઠ્ઠો બીજો પાંચમો ચોથો છઠ્ઠો બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP