કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) લોકટક સરોવર ક્યા રાજ્યમાં આવેલું છે ? મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ રાજસ્થાન મણિપુર મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ રાજસ્થાન મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) યુનાઈટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઈમ (UNODC)નું વડુમથક ક્યા આવેલું છે ? લંડન (ઈંગ્લેન્ડ) ન્યુયોર્ક (અમેરિકા) વિયેના (ઓસ્ટ્રીયા) પેરિસ (ફ્રાન્સ) લંડન (ઈંગ્લેન્ડ) ન્યુયોર્ક (અમેરિકા) વિયેના (ઓસ્ટ્રીયા) પેરિસ (ફ્રાન્સ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? ડૉ.ઉપેન્દ્ર કુમાર સિંહ ડૉ.પ્રવીણ કે. મહેતા ડૉ.સંજય કે. દ્વિવેદી ડૉ.સમીર વી. કામત ડૉ.ઉપેન્દ્ર કુમાર સિંહ ડૉ.પ્રવીણ કે. મહેતા ડૉ.સંજય કે. દ્વિવેદી ડૉ.સમીર વી. કામત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં 2022 યુનેસ્કો શાંતિ પુરસ્કાર કોને એનાયત કરાયો ? નરેન્દ્ર મોદી એન્જેલા મર્કેલ શિન્ઝો આબે વોલોદિમીર ઝેલેન્સ્કી નરેન્દ્ર મોદી એન્જેલા મર્કેલ શિન્ઝો આબે વોલોદિમીર ઝેલેન્સ્કી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) વર્ષ 2022માં શ્રી અરવિંદ ઘોષની કેટલામી જન્મજયંતી મનાવાઈ રહી છે ? 125મી 155મી 100મી 150મી 125મી 155મી 100મી 150મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં ભારત તરફથી પ્રથમ ગોલ્ડ મેડલ કોણે જીત્યો હતો ? એક પણ નહીં રાશિદ અનવર લક્ષ્મીકાન્ત પાંડે મિલ્ખાસિંહ એક પણ નહીં રાશિદ અનવર લક્ષ્મીકાન્ત પાંડે મિલ્ખાસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP