કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર તરીકે કોની નિયુક્તિ કરાઈ ? મૃગેશ પટેલ મનહર શર્મા રાજેશ કે. પંડ્યા સુરેશ એન. પટેલ મૃગેશ પટેલ મનહર શર્મા રાજેશ કે. પંડ્યા સુરેશ એન. પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. સરદાર ઉધમસિંહની પુણ્યતિથિ 31 જુલાઈના રોજ મનાવાય છે. આપેલ પૈકી એક પણ નહીં સરદાર ઉધમસિંહને ‘શહીદ-એ-આજમ' પણ કહેવામાં આવે છે, જેનો અર્થ ‘મહાન શહિદ’ થાય છે. આપેલ બંને સરદાર ઉધમસિંહની પુણ્યતિથિ 31 જુલાઈના રોજ મનાવાય છે. આપેલ પૈકી એક પણ નહીં સરદાર ઉધમસિંહને ‘શહીદ-એ-આજમ' પણ કહેવામાં આવે છે, જેનો અર્થ ‘મહાન શહિદ’ થાય છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) કવિ ભાલણનું મૂળનામ શું હતું ? અક્ષયદાસ નરોત્તમ દયાશંકર પુરષોત્તમ અક્ષયદાસ નરોત્તમ દયાશંકર પુરષોત્તમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) હિન્દુસ્તાન એરોનોટિક્સ લિ. (HAL) ક્યા દેશમાં તેનું પ્રથમ આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ અને વેચાણ કાર્યાલય ખોલશે ? જાપાન સિંગાપુર ઈન્ડોનેશિયા મલેશિયા જાપાન સિંગાપુર ઈન્ડોનેશિયા મલેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં આયોજિત ‘ખાદી ઉત્સવ'ને સંબોધિત કર્યો હતો ? અમદાવાદ સુરત વડોદરા ગાંધીનગર અમદાવાદ સુરત વડોદરા ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ (National Small Industry Day) કયારે મનાવાય છે ? 28 ઑગસ્ટ 29 ઑગસ્ટ 27 ઑગસ્ટ 30 ઑગસ્ટ 28 ઑગસ્ટ 29 ઑગસ્ટ 27 ઑગસ્ટ 30 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP