કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ ક્યારે મનાવાય છે ? 14 ઓગસ્ટ 13 ઓગસ્ટ 15 ઓગસ્ટ 16 ઓગસ્ટ 14 ઓગસ્ટ 13 ઓગસ્ટ 15 ઓગસ્ટ 16 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા દેશમાં નવો ઝુનોટિક વાઈરસ લેંગ્યા હેનિપાવાઈરસ (Langya Henipavirus) મળી આવ્યો ? અમેરિકા ચીન ઈંગ્લેન્ડ સિંગાપુર અમેરિકા ચીન ઈંગ્લેન્ડ સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ઉપરાષ્ટ્રપતિ વેન્કૈયા નાયડુએ હૈદરાબાદમાં કઈ ભાષાના લેખિકા ડૉ.પ્રતિભા રે ને ડૉ.સી.નારાયણ રેડ્ડી રાષ્ટ્રીય સાહિત્ય પુરસ્કાર પ્રદાન કર્યો ? ઉડિયા મલયાલમ મરાઠી બંગાળી ઉડિયા મલયાલમ મરાઠી બંગાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ગુજરાત સરકારે વડોદરામાં IT પાર્ક સ્થાપવા માટે કઈ કંપની સાથે MoU કર્યા છે ? HUL L & T અદાણી રિલાયન્સ HUL L & T અદાણી રિલાયન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે દ્વિપક્ષીય સૈન્ય અભ્યાસ EX VINBAX 2022નું આયોજન કર્યું ? મ્યાનમાર માલદીવ બાંગ્લાદેશ વિયેતનામ મ્યાનમાર માલદીવ બાંગ્લાદેશ વિયેતનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) વિશ્વનો સૌથી મોટો ફ્લોટિંગ સોલર એનર્જી પ્લાન્ટ ક્યા રાજ્યમાં બનાવવામાં આવશે ? ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ ઉતરાખંડ રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ ઉતરાખંડ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP