Talati Practice MCQ Part - 8 ગ્રામ પંચાયતના દફ્તરો કોના હવાલે રાખવામાં આવે છે ? સરપંચ ગ્રામ પંચાયત કલાર્ક ગ્રામ પંચાયત મંત્રી નાણાકીય દફ્તર સરપંચના હવાલે અને વહીવટી દફ્તર ગ્રામ પંચાયતના મંત્રીના હવાલે સરપંચ ગ્રામ પંચાયત કલાર્ક ગ્રામ પંચાયત મંત્રી નાણાકીય દફ્તર સરપંચના હવાલે અને વહીવટી દફ્તર ગ્રામ પંચાયતના મંત્રીના હવાલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભક્તિ નિકેતન આશ્રમમાં ક્યા સંન્યાસીએ ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ અને નીડર બની રજૂ કર્યા છે ? સ્વામી સરસ્વતીચંદ્ર સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સ્વામી સચ્ચિદાનંદ સ્વામી સરસ્વતીચંદ્ર સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સ્વામી સચ્ચિદાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો. અમારી મોટરે નૌકાહરણ કર્યું. મોટર નૌકાહરણ કરાવશે અમારી મોટર નૌકાહરણ કરશે અમારી મોટર પાસે નૌકાહરણ કરાવ્યું અમારી મોટરથી નૌકાહરણ કરાયું મોટર નૌકાહરણ કરાવશે અમારી મોટર નૌકાહરણ કરશે અમારી મોટર પાસે નૌકાહરણ કરાવ્યું અમારી મોટરથી નૌકાહરણ કરાયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 6% લેખે રૂા.6000નું બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ રૂા. ___ 360 741.60 381.60 6381.60 360 741.60 381.60 6381.60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 લીપુલેખ ઘાટ સાથે ક્યું રાજ્ય જોડાયેલું છે ? સિક્કિમ ઉત્તરાખંડ લદ્દાખ અરૂણાચલ પ્રદેશ સિક્કિમ ઉત્તરાખંડ લદ્દાખ અરૂણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 વર્ગીકરણ લિપિના પિતા તરીકે કોણ જાણીતું છે ? રોબર્ટ વ્હિટેકર કાર્લ વ્યૂઝ કેરોલસ લિનિયસ અર્ન્સ્ટહેકલ રોબર્ટ વ્હિટેકર કાર્લ વ્યૂઝ કેરોલસ લિનિયસ અર્ન્સ્ટહેકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP