Talati Practice MCQ Part - 8
'તત્ત્વમસિ’ નવલકથા કે જેનો કેન્દ્રવર્તી વિષય ‘નર્મદા તટની સંસ્કૃતિ’ છે તેના લેખક કોણ છે ?

ગુણવંત શાહ
ધ્રુવ ભટ્ટ
કાકા સાહેબ કાલેલકર
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ટકાનું ત્રણ શેર એટલે...

ત્રણ રૂા.ના ભાવનું
નકામું
તદ્દન સસ્તું
તદ્દન સામાન્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો.
આબરૂ

તત્પુરુષ
બહુવ્રીહી
મધ્યમપદલોપી
અવ્યવીભાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
હૃદયના ધબકારાને નિયમિત રાખવા કયા ખનીજની જરૂર પડે છે ?

ઝિંક
પોટેશિયમ
સોડિયમ
મેગ્નેશિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP