Talati Practice MCQ Part - 8 બહુ નૃત્ય ક્યા રાજ્યનું છે ? બિહાર બંગાળ ઓરિસ્સા આસામ બિહાર બંગાળ ઓરિસ્સા આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 એક ટ્રેન 10 km અંતર 12 મિનિટમાં કાપે છે. જો ઝડપ 10 km/hr ઘટાડવામાં આવે તો કેટલો સમય લાગે ? 14 min. 45 sec 15 min. 15 sec. 15 min. 14 min. 30 sec 14 min. 45 sec 15 min. 15 sec. 15 min. 14 min. 30 sec ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 સમાસ ઓળખાવો : ત્રિશૂળ દ્વન્દ્વ દ્વિગુ મધ્યમપદલોપી તત્પુરુષ દ્વન્દ્વ દ્વિગુ મધ્યમપદલોપી તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 સામુદાયિક વિકાસ કાર્યક્રમ (1952)ની નિષ્ફળતાની તપાસ અંગે કઈ સમિતિની રચના કરવામાં આવી ? અશોક મહેતા બળવંતરાય મહેતા લોર્ડ મેયો હનુમંતરાવ સમિતિ અશોક મહેતા બળવંતરાય મહેતા લોર્ડ મેયો હનુમંતરાવ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 માણીક્યસુંદર સૂરિની ગદ્ય કૃતિ કઈ છે ? પૃથ્વીચરિત્ર પૃથ્વીચન્દ્ર પૃથ્વીસાર પૃથ્વીચંદ્ર ચરિત્ર પૃથ્વીચરિત્ર પૃથ્વીચન્દ્ર પૃથ્વીસાર પૃથ્વીચંદ્ર ચરિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 વિટામીન D3 શેમાંથી મળે ? પાણીમાં ઓગળેલું હોય છે સૂર્યપ્રકાશમાંથી શરબત રાત્રે જમ્યા પછી ચાલવાથી પાણીમાં ઓગળેલું હોય છે સૂર્યપ્રકાશમાંથી શરબત રાત્રે જમ્યા પછી ચાલવાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP