ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સ્ત્રીલિંગ શબ્દો માટે કયો પ્રત્યય વપરાય છે ? ઓ આ ઈ ઉ ઓ આ ઈ ઉ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તેઓ પુરુષાર્થ કરવામાં પાછા નહીં પડે. - રેખાયુક્ત શબ્દમાં કયું સર્વનામ રહેલું છે ? દર્શકવાચક અનિશ્ચયવાચક પુરુષવાચક સાપેક્ષ દર્શકવાચક અનિશ્ચયવાચક પુરુષવાચક સાપેક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'રમીલા ઘરમાં છે.' - રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો. દ્વિતીયા ચતુર્થી સપ્તમી ષષ્ઠી દ્વિતીયા ચતુર્થી સપ્તમી ષષ્ઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો અલંકારનો પ્રકાર નથી. ઉત્પ્રેક્ષા વર્ણાનુપ્રાસ શબ્દાનુપ્રાસ મંદાક્રાંતા ઉત્પ્રેક્ષા વર્ણાનુપ્રાસ શબ્દાનુપ્રાસ મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : રૂપિયા ભરવાની સાંકડી લાંબી કોથળી વાંસણી વાંગળી વાંસલો વાંસોડ વાંસણી વાંગળી વાંસલો વાંસોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દો પૈકી સાચી જોડણીવાળો શબ્દ કયો છે ? મીજબાનિ મિજબાની મિજબાનિ મીજબાની મીજબાનિ મિજબાની મિજબાનિ મીજબાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP