સામાન્ય જ્ઞાન (GK) ન્યુ ડેવલોપમેન્ટ બેન્કનું વડુમથક ક્યા આવેલું છે ? ઢાકા, બાંગ્લાદેશ શાંઘાઈ, ચીન ટોક્યો, જાપાન નવી દિલ્હી, ભારત ઢાકા, બાંગ્લાદેશ શાંઘાઈ, ચીન ટોક્યો, જાપાન નવી દિલ્હી, ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) હિંદ છોડો આંદોલન દરમિયાન ધરપકડ બાદ નીચેનામાંથી કોણ હજારીબાગ સેન્ટ્રલ જેલની દિવાલ કૂદી ફરાર થઈ ગયા હતા ? રામમનોહર લોહિયા જયપ્રકાશ નારાયણ આચાર્ય જે.બી કૃપલાણી રાજેન્દ્ર પ્રસાદ રામમનોહર લોહિયા જયપ્રકાશ નારાયણ આચાર્ય જે.બી કૃપલાણી રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જનનીની જોડ સખી નહી જડે રે લોલ આ પંકિત કોની રચેલી છે ? કલાપી બોટાદકર પ્રેમાનંદ મેઘાણી કલાપી બોટાદકર પ્રેમાનંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જ્ઞાનપીઠ દ્રારા અપાતો મૂર્તિદેવી પુરસ્કાર ___ ગુજરાતી લેખકને મળ્યો છે. દર્શક રાજેન્દ્ર શાહ પનાલાલ પટેલ નારાયણ દેસાઇ દર્શક રાજેન્દ્ર શાહ પનાલાલ પટેલ નારાયણ દેસાઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નરચંદ્રસૂરિ એ નીચેનામાંથી કયા ગ્રંથની રચના કરી છે ? કથારત્નસાગર - કથાસંગ્રહ નારચંદ્ર જ્યોતિ:સાર - જ્યોતિષને લખતો ગ્રંથ પ્રાકૃતપ્રબોધ - પ્રાકૃત વ્યાકરણ આપેલ તમામ કથારત્નસાગર - કથાસંગ્રહ નારચંદ્ર જ્યોતિ:સાર - જ્યોતિષને લખતો ગ્રંથ પ્રાકૃતપ્રબોધ - પ્રાકૃત વ્યાકરણ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કઈ ખેડુતોની સંસ્થા છે ? ઈફકો શ્રીરામ ફર્ટિલાઇઝર એગ્રો સર્વિસ સેન્ટર એફ.સી.આઈ. ઈફકો શ્રીરામ ફર્ટિલાઇઝર એગ્રો સર્વિસ સેન્ટર એફ.સી.આઈ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP