Talati Practice MCQ Part - 8 સિમલીપાલ જૈવમંડળ આરક્ષિત ક્ષેત્ર કયા રાજયમાં આવેલું છે ? હિમાચલ પ્રદેશ મધ્યપ્રદેશ તમિલનાડુ ઓરિસ્સા હિમાચલ પ્રદેશ મધ્યપ્રદેશ તમિલનાડુ ઓરિસ્સા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચેનામાંથી ક્યા રાજ્યમાં એક સમયે મંત્રીમંડળમાં 93 મંત્રીઓ હતા ? ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર બિહાર પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર બિહાર પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 'ઈન્દ્રિયોને શાંત-સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ’- આ વાક્ય ક્યા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ? મહાભારત કથોપનિષદ ભગવત ગીતા રામાયણ મહાભારત કથોપનિષદ ભગવત ગીતા રામાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 F અને A ભાઈઓ છે. C એ Aની દીકરી છે. K એ Fની બહેન છે. G એ C નો ભાઈ છે. તો Gના કાકા કોણ ? F K C A F K C A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ક્યું પ્રાણી ખાધા-પીધા વિના પણ સાત-આઠ મહિના સુધી જીવિત રહી શકે છે ? દેડકું ગરોળી ઉંદર ભૂંડ દેડકું ગરોળી ઉંદર ભૂંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 I saw a ___ of cows in the field. herd group swarm flock herd group swarm flock ANSWER DOWNLOAD GUJARATI MCQ APP