Talati Practice MCQ Part - 8 ભારતમાં કઈ પર્વતશ્રેણી માત્ર એક જ રાજયમાં ફેલાયેલી છે ? ઈલોરા અરવલ્લી અજંતા સતપૂડા ઈલોરા અરવલ્લી અજંતા સતપૂડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ઈસબગુલ, જીરુ, વરીયાળીનું વ્યાપાર કેન્દ્ર ઊંઝા કયા જિલ્લામાં આવેલું છે ? રાજકોટ મહેસાણા અમદાવાદ સુરત રાજકોટ મહેસાણા અમદાવાદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભારતમાં સૌપ્રથમ ગીધ પ્રજનન કેન્દ્ર ક્યા ખોલવામાં આવ્યું હતું ? દાહોદ અમીરગઢ ધરમપુર વિજયનગર દાહોદ અમીરગઢ ધરમપુર વિજયનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 મંદિરનો ઘંટ ટનટન વાગે છે. - રેખાંકિત શબ્દ કેવો છે ? દ્વિરુક્ત રવાનુકારી જોડ્યો સમાસ દ્વિરુક્ત રવાનુકારી જોડ્યો સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગુજરાતી વિશ્વકોષમાં કોનું સતત અને આગવું પ્રદાન છે ? ધીરૂભાઈ ઠાકર મનુભાઈ પંચોળી યશવંત શુક્લ ડૉ.કેશુભાઈ દેસાઈ ધીરૂભાઈ ઠાકર મનુભાઈ પંચોળી યશવંત શુક્લ ડૉ.કેશુભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 રક્તપિત્ત રોગના જંતુની શોધ કોણે કરી ? ડૉ.એડવર્ડ જેનર ડૉ.આર્મર હેનસન ડૉ.લુઈ પાશ્વર આપેલ પૈકી એક પણ નહીં ડૉ.એડવર્ડ જેનર ડૉ.આર્મર હેનસન ડૉ.લુઈ પાશ્વર આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP