Talati Practice MCQ Part - 8 નાથુલા ઘાટ સાથે ક્યું રાજ્ય સંબંધિત છે ? જમ્મુ અને કાશ્મીર હિમાચલ પ્રદેશ સિક્કિમ ઉત્તરાખંડ જમ્મુ અને કાશ્મીર હિમાચલ પ્રદેશ સિક્કિમ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ક્યાં વૃક્ષના લાકડામાંથી દિવાસળીની પેટી, પેકિંગ ઉદ્યોગ માટે સામાન અને પ્લાયવુડ ઉદ્યોગ વિકસ્યો છે ? વડ સાગ શીમળો સાલ વડ સાગ શીમળો સાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભારતમાં વસ્તી વૃદ્ધિના સંદર્ભમાં “મહાન વિભાજક વર્ષ” તરીકે કયા વર્ષને ઓળખવામાં આવે છે ? ઈ.સ.1921 ઈ.સ.1971 ઈ.સ.1951 ઈ.સ.1911 ઈ.સ.1921 ઈ.સ.1971 ઈ.સ.1951 ઈ.સ.1911 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 F અને A ભાઈઓ છે. C એ Aની દીકરી છે. K એ Fની બહેન છે. G એ C નો ભાઈ છે. તો Gના કાકા કોણ ? F C A K F C A K ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ___ beautiful this place is ! What Who Why How What Who Why How ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગુજરાતમાં અનુસૂચિત વિસ્તારોમાં કઈ ગ્રામ પંચાયતોમાં સરપંચનો હોદ્દો આદિવાસીઓ માટે અનામત નથી ? જ્યાં 50 ટકા કરતાં વધારે વસ્તી બિન-આદિવાસી હોય. જ્યાં 25 ટકા કરતાં વધારે વસ્તી આદિવાસી હોય. જ્યાં 60 ટકા કરતાં વધારે વસ્તી બિન-આદિવાસી હોય. જ્યાં 75 ટકા કરતાં વધારે વસ્તી બિન-આદિવાસી હોય. જ્યાં 50 ટકા કરતાં વધારે વસ્તી બિન-આદિવાસી હોય. જ્યાં 25 ટકા કરતાં વધારે વસ્તી આદિવાસી હોય. જ્યાં 60 ટકા કરતાં વધારે વસ્તી બિન-આદિવાસી હોય. જ્યાં 75 ટકા કરતાં વધારે વસ્તી બિન-આદિવાસી હોય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP