સામાન્ય વિજ્ઞાન (General Science) ગ્રેનાઇટ કયા પ્રકારનો ખડક છે ? જળકૃત પરવાળા કૃત વિકૃત અગ્નિકૃત જળકૃત પરવાળા કૃત વિકૃત અગ્નિકૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ISRO એટલે શું ? ઇન્ડિયન સ્ટેટીસ્ટીકલ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ઇન્ડિયન સ્ટોક રિસર્ચ ઓફિસ ઇન્ડિયન સ્ટડી રિસર્ચ ઓફિસ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ઇન્ડિયન સ્ટેટીસ્ટીકલ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ઇન્ડિયન સ્ટોક રિસર્ચ ઓફિસ ઇન્ડિયન સ્ટડી રિસર્ચ ઓફિસ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગર્ભાધાનથી જન્મ સુધીના માનવબાળનો વિકાસ થતા આશરે કેટલા દિવસ લાગે છે ? 200 280 220 320 200 280 220 320 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મેલેરિયાની દવા કુનેન ક્યા વૃક્ષમાંથી મળે છે ? યુકેલિપ્ટસ રાઓલ્ફિયા સરપેટીના બાલટન સિનકોના યુકેલિપ્ટસ રાઓલ્ફિયા સરપેટીના બાલટન સિનકોના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) છોડનું કયું રંગદ્રવ્ય અલ્ટ્રાવાયોલેટ કિરણો સામે છોડને રક્ષણ આપે છે ? ઝેન્થોફિલ કેરોટીનોઈડસ સાયકોકેનાઈન કલોરોફિલ ઝેન્થોફિલ કેરોટીનોઈડસ સાયકોકેનાઈન કલોરોફિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રેડિયો તરંગો મોકલવા કયા સાધનનો ઉપયોગ થાય છે ? સ્પેક્ટ્રોમીટર લેકટોમીટર ટ્રાન્સમીટર એસિલોગ્રાફ સ્પેક્ટ્રોમીટર લેકટોમીટર ટ્રાન્સમીટર એસિલોગ્રાફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP