સામાન્ય વિજ્ઞાન (General Science) ઇન્સ્યુલિનની ખામીના કારણે કયો રોગ થાય છે ? ડાયાબિટીસ આસ્થમા લકવો સિફિલિસ ડાયાબિટીસ આસ્થમા લકવો સિફિલિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગન પાવડર શેમાંથી બને છે ? સલ્ફર, ચારકોલ અને પોટેશિયમ નાઈટ્રેટ ચારકોલ, મીઠું અને પાવડર મીઠું, એસિડ અને ખાંડ સલ્ફર, ચારકોલ અને મીઠું સલ્ફર, ચારકોલ અને પોટેશિયમ નાઈટ્રેટ ચારકોલ, મીઠું અને પાવડર મીઠું, એસિડ અને ખાંડ સલ્ફર, ચારકોલ અને મીઠું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રસોઈનાં નોનસ્ટિક સાધનો બનાવવા ઉપયોગી પોલિમર ___ છે. ટેફલોન પોલિથીન PVC પૉલિબ્યુટાડાઈન ટેફલોન પોલિથીન PVC પૉલિબ્યુટાડાઈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હેલીના ધૂમકેતુનો આવર્તકાળ કેટલા વર્ષનો હોય છે ? 76 106 12 72 76 106 12 72 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રથમ ઉપગ્રહ "સ્પુટનિક"એ કયા દેશ દ્વારા અવકાશમાં પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો ? રશિયા અમેરિકા બ્રિટન ફ્રાંસ રશિયા અમેરિકા બ્રિટન ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) તાંબુ, પારો, ચાંદી અને સોનું ધાતુઓને ધાતુ સક્રિયતાના ઉતરતા ક્રમમાં ગોઠવો. Ag > Hg > Au > Cu Hg > Ag > Cu > Au Cu > Ag > Au > Hg Cu > Hg > Ag > Au Ag > Hg > Au > Cu Hg > Ag > Cu > Au Cu > Ag > Au > Hg Cu > Hg > Ag > Au ANSWER DOWNLOAD GUJARATI MCQ APP