કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)
તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે આંતરરાષ્ટ્રીય શિક્ષણ અંગે એક વર્કિંગ ગ્રૂપની સ્થાપનાની ઘોષણા કરી ?

અમેરિકા
ફ્રાન્સ
ઓસ્ટ્રેલિયા
જાપાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)
તાજેતરમાં ઉપરાષ્ટ્રપતિ વેન્કૈયા નાયડુએ હૈદરાબાદમાં કઈ ભાષાના લેખિકા ડૉ.પ્રતિભા રે ને ડૉ.સી.નારાયણ રેડ્ડી રાષ્ટ્રીય સાહિત્ય પુરસ્કાર પ્રદાન કર્યો ?

ઉડિયા
મરાઠી
બંગાળી
મલયાલમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)
તાજેતરમાં ક્યા રાજ્યની પોલીસને પ્રેસિડેન્ટ્રસ કલર્સથી સન્માનિત કરાઈ ?

આંધ્ર પ્રદેશ
મધ્યપ્રદેશ
ગુજરાત
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)
તાજેતરમાં કઈ ટેકનોલોજી કંપનીએ ‘ચાઈલ્ડ સેફટી ટૂલકિટ’ અને 'સાયબર સિક્યોરિટી અપ-સ્કિલિંગ પ્રોગ્રામ' જારી કર્યો છે ?

ગૂગલ
માઈક્રોસોફ્ટ
મેટા
ટેસ્લા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP