કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા રાજ્ય સરકાર દ્વારા સંચાલિત મેડિકલ ઈન્સ્ટિટ્યૂટમાં દવાઓની ઓનલાઈન સર્વેલન્સ સિસ્ટમ સ્થાપવાની ઘોષણા કરી ? કેરળ ગુજરાત કર્ણાટક મહારાષ્ટ્ર કેરળ ગુજરાત કર્ણાટક મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ચોથી ONGC પેરા ગેમ્સનું આયોજન કયા કરાયું હતું ? દેહરાદૂન અમૃતસર ચંડીગઢ નવી દિલ્હી દેહરાદૂન અમૃતસર ચંડીગઢ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ઉપરાષ્ટ્રપતિ વેન્કૈયા નાયડુએ હૈદરાબાદમાં કઈ ભાષાના લેખિકા ડૉ.પ્રતિભા રે ને ડૉ.સી.નારાયણ રેડ્ડી રાષ્ટ્રીય સાહિત્ય પુરસ્કાર પ્રદાન કર્યો ? મરાઠી બંગાળી ઉડિયા મલયાલમ મરાઠી બંગાળી ઉડિયા મલયાલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા રાજ્યે પરિવાર કલ્યાણ કાર્ડ (PKC) યોજના લૉન્ચ કરી ? છત્તીસગઢ ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્ય પ્રદેશ છત્તીસગઢ ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા દેશે પ્રથમ ચંદ્ર મિશન ‘દાનુરી’ લૉન્ચ કર્યું ? સિંગાપુર ઈરાન ઈજિપ્ત દક્ષિણ કોરિયા સિંગાપુર ઈરાન ઈજિપ્ત દક્ષિણ કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં 22મા સાંસ્કૃતિક વન વટેશ્વર વનનું લોકાર્પણ ક્યા કરાયું ? રાજકોટ સુરેન્દ્રનગર કચ્છ વડોદરા રાજકોટ સુરેન્દ્રનગર કચ્છ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP