સામાન્ય વિજ્ઞાન (General Science) સાકરવાળા પદાર્થોમાં આથો લાવવા માટે શું વપરાય છે ? જીવાણુ યીસ્ટ શેવાળ અમીબા જીવાણુ યીસ્ટ શેવાળ અમીબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રણાલિગત રીત અર્થીંગ માટે કયા રંગનો વાયર વપરાય છે ? સફેદ કાળો લીલો લાલ સફેદ કાળો લીલો લાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતે પોતાના અણુધડાકાઓ કયા કર્યા હતા ? કાહુટા નેવાડા ટ્રોમ્બે પોખરણ કાહુટા નેવાડા ટ્રોમ્બે પોખરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે મનુષ્યના સૂક્ષ્મ શરીરના ચક્રો અને તત્વની માહિતી આપી છે તે પૈકી કઈ સાચી નથી ? અનાહત - જલતત્વ સ્વાધિષ્ઠાન - વાયુ તત્વ મણિપુર - અગ્નિતત્વ મૂલાધાર - પૃથ્વી તત્વ અનાહત - જલતત્વ સ્વાધિષ્ઠાન - વાયુ તત્વ મણિપુર - અગ્નિતત્વ મૂલાધાર - પૃથ્વી તત્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'બ્રોન્કાઈટિસ' એ શરીરના કયા અવયવને લગતો રોગ છે ? મગજ શ્વાસનળી કરોડરજ્જુ લીવર મગજ શ્વાસનળી કરોડરજ્જુ લીવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'લાફિંગ ગેસ' એ શું છે ? હાઈડ્રોજન પેરોક્સાઈડ કાર્બન મોનોક્સાઈડ નાઈટ્રસ ઓક્સાઈડ સલ્ફર ડાયોક્સાઈડ હાઈડ્રોજન પેરોક્સાઈડ કાર્બન મોનોક્સાઈડ નાઈટ્રસ ઓક્સાઈડ સલ્ફર ડાયોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP