કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને ક્યા વર્ષ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાની કલ્પના કરી છે ? વર્ષ 2070 વર્ષ 2047 વર્ષ 2050 વર્ષ 2030 વર્ષ 2070 વર્ષ 2047 વર્ષ 2050 વર્ષ 2030 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યે મુખ્યમંત્રી ઉદયમાન ખિલાડી ઉન્નયન યોજના લૉન્ચ કરી ? હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ રાજસ્થાન મહારાષ્ટ્ર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ રાજસ્થાન મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં બેનમૂન સમૃતિવનનું લોકાર્પણ કર્યું ? અંજાર અમદાવાદ ભુજ સુરત અંજાર અમદાવાદ ભુજ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યના મુંગેલી જિલ્લાના ચાર ગામોના રહેવાસીઓને સામુદાયિક વન સંસાધન અધિકાર (CFRR) પ્રાપ્ત થયા ? મહારાષ્ટ્ર રાજસ્થાન તેલંગાણા છત્તીસગઢ મહારાષ્ટ્ર રાજસ્થાન તેલંગાણા છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ (International Literacy Day) ક્યારે મનાવાય છે ? 6 સપ્ટેમ્બર 7 સપ્ટેમ્બર 9 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર 6 સપ્ટેમ્બર 7 સપ્ટેમ્બર 9 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ બ્રુ સમજૂતી (Bru Agreement) ક્યા રાજય સાથે સંબંધિત છે ? અરુણાચલ પ્રદેશ મણિપુર ત્રિપુરા આસામ અરુણાચલ પ્રદેશ મણિપુર ત્રિપુરા આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP