યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) રિહન્દુ ઘાટી પરિયોજના ક્યા રાજ્યમાં આવેલી છે ? ઉત્તર પ્રદેશ ઓડિશા મધ્ય પ્રદેશ કર્ણાટક ઉત્તર પ્રદેશ ઓડિશા મધ્ય પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) વિદ્યાલક્ષ્મી બોન્ડનો મુખ્ય હેતુ શું છે ? આપેલ તમામ લઘુત્તમ ધોરણ આઠ સુધી અભ્યાસ કરે વધારે બાળકો શિક્ષા લેતી થાય. બોન્ડની પાકતી તારીખે રકમ બાળકોને આપવામાં આવે આપેલ તમામ લઘુત્તમ ધોરણ આઠ સુધી અભ્યાસ કરે વધારે બાળકો શિક્ષા લેતી થાય. બોન્ડની પાકતી તારીખે રકમ બાળકોને આપવામાં આવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) દેશમાં શિક્ષણનું સ્તર સુધારવા તથા ગુણવત્તા અને પ્રાથમિક શિક્ષણ તમામને મળે તે હેતુસર કયો કાયદો લાવવામાં આવેલ છે ? RTE Act 2005 RTE Act 2009 RTI Act 2009 RTI Act 2005 RTE Act 2005 RTE Act 2009 RTI Act 2009 RTI Act 2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) પબ્લિક ઈન્ફર્મેશન ઓફિસર (PIO) માહિતી અધિકાર અધિનિયમ હેઠળ અરજી કઈ રીતે સ્વીકારે છે ? આપેલ તમામ E-mail application દ્વારા અરજી પત્ર દ્વારા રૂબરૂ આપેલ તમામ E-mail application દ્વારા અરજી પત્ર દ્વારા રૂબરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાતના યુવાનોને અંગ્રેજી બોલવાની તાલિમ આપતો રાજ્ય સરકારનો કાર્યક્રમ ___ E-Bhasha IELTS SCOPE GUJCET E-Bhasha IELTS SCOPE GUJCET ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) રાષ્ટ્રીય યોજના PAHAL કયા વિષય સાથે સંબંધિત છે ? અનાજ સબસિડી શિક્ષણ ગેસ સબસિડી પૂર રાહત અનાજ સબસિડી શિક્ષણ ગેસ સબસિડી પૂર રાહત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP