કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલા જંબુસર ખાતે બલ્ક ડ્રગ પાર્કની સ્થાપના કરાશે ? નર્મદા સુરત તાપી ભરૂચ નર્મદા સુરત તાપી ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં નૌસેના દ્વારા લૉન્ચ કરાયેલ સ્ટીલ્ધ ફ્રિગેટ તારાગિરિનું નિર્માણ કઈ કંપનીએ કર્યું છે ? મઝગાવ ડૉક શિપબિલ્ડર્સ ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ ગોવા શિપયાર્ડ લિ. કોચી શિપયાર્ડ લિ. મઝગાવ ડૉક શિપબિલ્ડર્સ ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ ગોવા શિપયાર્ડ લિ. કોચી શિપયાર્ડ લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) કોલકાતાની દૂર્ગાપૂજાને ક્યા વર્ષે UNESCOની માનવાની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતની યાદીમાં સામેલ કરાઈ ? વર્ષ 2020 વર્ષ 2022 વર્ષ 2021 વર્ષ 2019 વર્ષ 2020 વર્ષ 2022 વર્ષ 2021 વર્ષ 2019 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ‘સ્માર્ટ એડ્રેસ’ ધરાવતું ભારતનું પ્રથમ સ્માર્ટ સિટી ક્યું બન્યું ? બેંગ્લુરૂ ઈન્દોર નાગપુર ભોપાલ બેંગ્લુરૂ ઈન્દોર નાગપુર ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં FICCI દ્વારા LEADS-2022નું આયોજન ક્યા કરાયું હતું ? નવી દિલ્હી મુંબઈ જયપુર અમદાવાદ નવી દિલ્હી મુંબઈ જયપુર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) વર્લ્ડ EV (ઈલેક્ટ્રિક વેહિકલ) દિવસ ક્યારે મનાવાય છે ? 9 સપ્ટેમ્બર 10 સપ્ટેમ્બર 7 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર 9 સપ્ટેમ્બર 10 સપ્ટેમ્બર 7 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP