ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં ‘સોશિયલ સર્વિસ લીગ'ની સ્થાપના કોણે કરી હતી ?

મહાત્મા ફૂલે
ઈશ્વચંદ્ર વિદ્યાસાગર
આર.જી.ભંડારકર
નારાયણ ચંદાવરકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
"ભારતીય ક્રાંતિના માતા" તરીકે કોણ ઓળખાય છે ?

લક્ષ્મીબાઈ
દુર્ગા ભાભી
મેડમ ભિખાઈજી રુસ્તમ કામા
બેગમ હઝરત મહાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
‘લાઈબ્રેરી ઈઝ ધ હાર્ટ ઓફ ઓલ ધ યુનિવર્સિટી વર્ક’ આ વાક્ય કોનું છે ?

એસ.આર. રંગનાથન
સર્વપલ્લી રાધાકૃષ્ણન
ડી.એસ. કોઠારી
કે.પી.સિન્હા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP