કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ભારતીય સૈન્ય અને ભારતીય વાયુ સેનાએ સ્થળે સંયુક્ત અભ્યાસ 'ગગન સ્ટ્રાઈક'નું આયોજન કર્યું હતું ? કર્ણાટક રાજસ્થાન ઉત્તરાખંડ પંજાબ કર્ણાટક રાજસ્થાન ઉત્તરાખંડ પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા એરપોર્ટે એરપોર્ટ સર્વિસ ક્વોલિટી એવોર્ડ 2022 જીત્યો ? સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ ઈન્દરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ એક પણ નહીં સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ ઈન્દરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા દેશે બે પ્રાયોગિક ઉપગ્રહ શિયાન-14 અને શિયાન-15 લૉન્ચ કર્યા ? ચીન જાપાન સિંગાપુર દક્ષિણ કોરિયા ચીન જાપાન સિંગાપુર દક્ષિણ કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) વિશ્વ પ્રવાસન દિવસ (World Tourism Day) ક્યારે મનાવાય છે ? 25 સપ્ટેમ્બર 26 સપ્ટેમ્બર 28 સપ્ટેમ્બર 27 સપ્ટેમ્બર 25 સપ્ટેમ્બર 26 સપ્ટેમ્બર 28 સપ્ટેમ્બર 27 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ‘સ્માર્ટ એડ્રેસ’ ધરાવતું ભારતનું પ્રથમ સ્માર્ટ સિટી ક્યું બન્યું ? ભોપાલ ઈન્દોર બેંગ્લુરૂ નાગપુર ભોપાલ ઈન્દોર બેંગ્લુરૂ નાગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)નું વડુમથક કયા આવેલું છે ? મુંબઈ નવી દિલ્હી પુણે બેંગ્લુરૂ મુંબઈ નવી દિલ્હી પુણે બેંગ્લુરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP