કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર, તાજેતરમાં ક્યા ભારતીય બિઝનેસમેન વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બન્યા ?

ગૌતમ અદાણી
મુકેશ અંબાણી
કુમાર બિરલા
સાયરસ પુનાવાલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં 9 મોડલ ડિસ્ટ્રિક્ટ ડિસેબિલિટી રિહેબિલિટેશન સેન્ટર (DDRC)નું ઉદ્ઘાટન કરાયું, તે ક્યા મંત્રાલય અંતર્ગત કાર્યરત્ છે ?

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
શિક્ષણ મંત્રાલય
ગૃહ મંત્રાલય
મહિલા અને બાળ વિકાસ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP