કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ભારતના આગામી એટર્ની જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? કે.કે.વેણુગોપાલ મુકુલ રોહતગી જી.સી.મુર્મુ કે.સુબ્રમણ્યમ કે.કે.વેણુગોપાલ મુકુલ રોહતગી જી.સી.મુર્મુ કે.સુબ્રમણ્યમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં અંતરિક્ષમાં સૌથી લાંબા સમય સુધી એકલા રહેવાનો રેકોર્ડ ધરાવતા વાલેરી પોલાકોવનું નિધન થયું. તેઓ ક્યા દેશ સાથે સંબંધિત હતા ? સોવિયેત સંઘ જાપાન અમેરિકા ફ્રાન્સ સોવિયેત સંઘ જાપાન અમેરિકા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા શહેરમાં આવેલી IILM યુનિવસિર્ટએ ભારતમાં પ્રથમ નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP) 2020 કમ્પલેન્ટ લૉ સ્કૂલ લૉન્ચ કરી ? ગ્રેટર નોઈડા ભોપાલ બેંગલુરુ ગુરુગ્રામ ગ્રેટર નોઈડા ભોપાલ બેંગલુરુ ગુરુગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) રુરલ ઈલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન (REC)નું વડુમથક ક્યા આવેલું છે ? ચેન્નાઈ ગુરુગ્રામ પુણે હૈદરાબાદ ચેન્નાઈ ગુરુગ્રામ પુણે હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં નેપાળમાં આયોજિત 2022 સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન (SAFF) મહિલા ચેમ્પિયનશિપ કોણે જીતી ? નેપાળ ભારત બાંગ્લાદેશ શ્રીલંકા નેપાળ ભારત બાંગ્લાદેશ શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં 9 મોડલ ડિસ્ટ્રિક્ટ ડિસેબિલિટી રિહેબિલિટેશન સેન્ટર (DDRC)નું ઉદ્ઘાટન કરાયું, તે ક્યા મંત્રાલય અંતર્ગત કાર્યરત્ છે ? શિક્ષણ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય ગૃહ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય શિક્ષણ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય ગૃહ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP