કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે રાજદ્વારીના પ્રશિક્ષણ (ટ્રેઈનિંગ) માટે હસ્તાક્ષર કર્યા ? મ્યાનમાર માગાગાસ્કર ઓસ્ટ્રેલિયા માલદીવ મ્યાનમાર માગાગાસ્કર ઓસ્ટ્રેલિયા માલદીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) પ્રધાનમંત્રી ભારતીય જનઔષધી યોજના ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ? મહિલા અને બાળવિકાસ મંત્રાલય રસાયણ અને ખાતર મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મહિલા અને બાળવિકાસ મંત્રાલય રસાયણ અને ખાતર મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ગ્લોબલ ફાઈનાન્શિયલ સેન્ટર્સ ઈન્ડેક્સમાં ભારતના મુંબઈનો ક્રમ કેટલામો છે ? ત્રીજો સાતમો આઠમો પાંચમો ત્રીજો સાતમો આઠમો પાંચમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) 36મી રાષ્ટ્રીય રમતોની થીમ શું છે ? સેલિબ્રેટિંગ આઝાદી કા અમૃત મહોત્સવ થ્રુ સ્પોર્ટ્સ સેલિબ્રેટિંગ યુનિટી થ્રુ સ્પોર્ટ્સ સેલિબ્રેશન ફોર આઝાદી સેલિબ્રેટિંગ 75 યર્સ થ્રુ સ્પોર્ટ્સ સેલિબ્રેટિંગ આઝાદી કા અમૃત મહોત્સવ થ્રુ સ્પોર્ટ્સ સેલિબ્રેટિંગ યુનિટી થ્રુ સ્પોર્ટ્સ સેલિબ્રેશન ફોર આઝાદી સેલિબ્રેટિંગ 75 યર્સ થ્રુ સ્પોર્ટ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ફોરેન્સિક તપાસને ફરજિયાત બનાવનારી ભારતની પ્રથમ પોલીસ ફોર્સ ___ બની. ગુજરાત પોલીસ કેરળ પોલીસ મહારાષ્ટ્ર પોલીસ દિલ્હી પોલીસ ગુજરાત પોલીસ કેરળ પોલીસ મહારાષ્ટ્ર પોલીસ દિલ્હી પોલીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યના મુંગેલી જિલ્લાના ચાર ગામોના રહેવાસીઓને સામુદાયિક વન સંસાધન અધિકાર (CFRR) પ્રાપ્ત થયા ? તેલંગાણા છત્તીસગઢ રાજસ્થાન મહારાષ્ટ્ર તેલંગાણા છત્તીસગઢ રાજસ્થાન મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP