કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ ક્યારે મનાવાય છે ? 14 સપ્ટેમ્બર 12 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 13 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર 12 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 13 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) રેલવે મંત્રાલય દ્વારા ___ થી ___ સુધી સ્વચ્છતા પખવાડીયું મનાવાઈ રહ્યું છે ? 21 સપ્ટેમ્બર થી 4 ઓક્ટોબર 18 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર 16 સપ્ટેમ્બર થી 2 ઓકટોબર 25 સપ્ટેમ્બર થી 10 ઓક્ટોબર 21 સપ્ટેમ્બર થી 4 ઓક્ટોબર 18 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર 16 સપ્ટેમ્બર થી 2 ઓકટોબર 25 સપ્ટેમ્બર થી 10 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ બૂથ સ્તરના અધિકારીઓ સાથે સીધો સંવાદ સ્થાપિત કરવા માટે BLO e-પત્રિકા જારી કરી ? નીતિ આયોગ EAC-PM એક પણ નહીં ભારતીય ચૂંટણી આયોગ નીતિ આયોગ EAC-PM એક પણ નહીં ભારતીય ચૂંટણી આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ‘સ્માર્ટ એડ્રેસ’ ધરાવતું ભારતનું પ્રથમ સ્માર્ટ સિટી ક્યું બન્યું ? નાગપુર ઈન્દોર બેંગ્લુરૂ ભોપાલ નાગપુર ઈન્દોર બેંગ્લુરૂ ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યના નયાગઢ જિલ્લાએ બાળ વિવાહને બંધ કરવા માટે અનોખી પહેલ અલીવા શરૂ કરી છે ? મધ્ય પ્રદેશ ઓડિશા છત્તીસગઢ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ઓડિશા છત્તીસગઢ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં નેપાળમાં આયોજિત 2022 સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન (SAFF) મહિલા ચેમ્પિયનશિપ કોણે જીતી ? નેપાળ બાંગ્લાદેશ શ્રીલંકા ભારત નેપાળ બાંગ્લાદેશ શ્રીલંકા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP