કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. FSDC વર્ષ 2010માં સ્થાપિત ગેરબંધારણીય પરિષદ છે. આપેલ બંને એક પણ નહીં કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારામને ફાઈનાન્શિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલ (FSDC)ની 26મી બેઠકની અધ્યક્ષતા કરી. FSDC વર્ષ 2010માં સ્થાપિત ગેરબંધારણીય પરિષદ છે. આપેલ બંને એક પણ નહીં કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારામને ફાઈનાન્શિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલ (FSDC)ની 26મી બેઠકની અધ્યક્ષતા કરી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે ‘સ્વચ્છ ટોયકાથોન’ પ્રોગ્રામ શરૂ કર્યો ? ગૃહ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય પીવાનું પાણી અને સ્વચ્છતા મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય પીવાનું પાણી અને સ્વચ્છતા મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) વારાણસી (UP) અને બોગીબીલ (આસામ) વચ્ચે ભારતની સૌથી લાંબી નદી ક્રૂઝ સેવા (4000 km) ક્યા વર્ષે શરૂ થશે ? 2025 2023 2022 2024 2025 2023 2022 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ભારતની પ્રથમ નાઈટ સ્કાય સેન્કચ્યુરી (Night Sky Sanctuary) ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થપાશે ? ઉત્તરાખંડ લદાખ સિક્કિમ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ લદાખ સિક્કિમ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) પિરોટન અભયારણ્ય શાના માટે જાણીતું છે ? ઘુડખર દરિયાઈ જીવસૃષ્ટિ સુરખાબ રીંછ ઘુડખર દરિયાઈ જીવસૃષ્ટિ સુરખાબ રીંછ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે રાજદ્વારીના પ્રશિક્ષણ (ટ્રેઈનિંગ) માટે હસ્તાક્ષર કર્યા ? માગાગાસ્કર માલદીવ મ્યાનમાર ઓસ્ટ્રેલિયા માગાગાસ્કર માલદીવ મ્યાનમાર ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP