Loading [Contrib]/a11y/accessibility-menu.js

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં ક્યા રાજ્યની વિધાનસભાએ ચોમાસુ સત્ર દરમિયાન એક દિવસ મહિલાઓ માટે અનામત રાખવાનો નિર્ણય કર્યો છે ?

મહારાષ્ટ્ર
પંજાબ
ઉત્તર પ્રદેશ
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં ક્યા રાજ્યમાં રાખનો ઉપયોગ કરીને ગેંડા માટે 'એબોડ ઓફ ધ યુનિકોર્ન' નામક સ્મારક બનાવવામાં આવ્યું છે ?

આસામ
મેઘાલય
નાગાલેન્ડ
સિક્કિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન (SAFF) U-17 ચેમ્પિયનશિપ ક્યા દેશની ટીમે જીતી ?

શ્રીલંકા
નેપાળ
બાંગ્લાદેશ
ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP