કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ગ્લોબલ ક્લિન એનર્જી એકશન ફોરમની મેજબાની ક્યું શહેર કરશે ? ન્યૂયોર્ક જીનિવા પિટ્સબર્ગ હેલસિન્કી ન્યૂયોર્ક જીનિવા પિટ્સબર્ગ હેલસિન્કી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ મૈત્રી પાઈપલાઈન ક્યા દેશ સાથે સંબંધિત છે ? ભારત - નેપાળ ભારત - બાંગ્લાદેશ ભારત - પાકિસ્તાન ભારત – ભૂટાન ભારત - નેપાળ ભારત - બાંગ્લાદેશ ભારત - પાકિસ્તાન ભારત – ભૂટાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) હડપ્પા સંસ્કૃતિ અંગેનું વિશ્વનું સૌથી મોટું સંગ્રહાલય ક્યા બનાવાશે ? રંગપુર લોથલ રાખીગઢી ધોળાવીરા રંગપુર લોથલ રાખીગઢી ધોળાવીરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન (SAFF) U-17 ચેમ્પિયનશિપ ક્યા દેશની ટીમે જીતી ? શ્રીલંકા નેપાળ ભારત બાંગ્લાદેશ શ્રીલંકા નેપાળ ભારત બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યે ખેડૂતોના કલ્યાણ અર્થે રુરલ બેકયાર્ડ પિગ્ગેરી યોજના શરૂ કરી ? આસામ મેઘાલય મિઝોરમ મહારાષ્ટ્ર આસામ મેઘાલય મિઝોરમ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં આરોગ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ ક્યા રાજ્ય/રાજ્યોમાં નેશનલ સેન્ટર ફોર ડીસીઝ કન્ટ્રોલ (NCDC)ની શાખાઓની આધારશિલા મુકી ?1. આંધ્ર પ્રદેશ 2. અરૂણાચલ પ્રદેશ 3. કેરળ 4. મહારાષ્ટ્ર 5. ત્રિપુરા 6. ઉત્તર પ્રદેશ માત્ર 1,2,3,4 માત્ર 4,5,6 1,2,3,4,5,6 માત્ર 2,3,5,6 માત્ર 1,2,3,4 માત્ર 4,5,6 1,2,3,4,5,6 માત્ર 2,3,5,6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP