ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અષ્ટમી વિભક્તિ કયા નામે ઓળખાય છે ? સંબંધ અધિકરણ અપાદાન સંબોધન સંબંધ અધિકરણ અપાદાન સંબોધન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘આભ સમુ આભ રડી પડે ક્યારેક ચોધાર આંસુએ' - પંક્તિનો અલંકાર ઓળખાવો. અનન્વય વ્યતિરેક ઉપમા રૂપક અનન્વય વ્યતિરેક ઉપમા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો તદ્ભવ કૃતપ્રત્યનો પ્રકાર નથી ? કરણવાચક શીલાર્થક અપત્યાર્થવાચક કર્તુંવાચક કરણવાચક શીલાર્થક અપત્યાર્થવાચક કર્તુંવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ચીનનો શાહુકાર રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો. દુષ્ટ માણસ ચતુર સુજાણ ચીન દેશનો વેપારી પાકો ગઠિયો દુષ્ટ માણસ ચતુર સુજાણ ચીન દેશનો વેપારી પાકો ગઠિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તનુજ', 'તનય', 'આત્મજ' માટે કયો પર્યાય યોગ્ય છે ? સ્વજન પુત્ર પિતા પુત્રી સ્વજન પુત્ર પિતા પુત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો ક્રિયાપદનો અર્થ દર્શાવતો નથી ? અકર્મક ક્રિયાતિપત્યર્થ સંકેતાર્થ નિર્દેશાર્થ અકર્મક ક્રિયાતિપત્યર્થ સંકેતાર્થ નિર્દેશાર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP