કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ભારતમાં સોલર ફાર્મ સ્થાપિત કરનારી પ્રથમ ઈ-કોમર્સ કંપની કઈ છે ? મીશો એમેઝોન ફ્લિપકાર્ટ અલીબાબા મીશો એમેઝોન ફ્લિપકાર્ટ અલીબાબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ગ્લોબલ ફાઈનાન્શિયલ સેન્ટર્સ ઈન્ડેક્સમાં ક્યું શહેર વિશ્વનું સૌથી વધુ પસંદગીનું નાણાકીય કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે ? ટોક્યો બેંગલુરુ શાંઘાઈ ન્યૂયોર્ક ટોક્યો બેંગલુરુ શાંઘાઈ ન્યૂયોર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં નૌસેના દ્વારા લૉન્ચ કરાયેલ સ્ટીલ્ધ ફ્રિગેટ તારાગિરિનું નિર્માણ કઈ કંપનીએ કર્યું છે ? ગોવા શિપયાર્ડ લિ. કોચી શિપયાર્ડ લિ. મઝગાવ ડૉક શિપબિલ્ડર્સ ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ ગોવા શિપયાર્ડ લિ. કોચી શિપયાર્ડ લિ. મઝગાવ ડૉક શિપબિલ્ડર્સ ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાના કેટલા વર્ષ પૂર્ણ થયા ? 5 વર્ષ 8 વર્ષ 3 વર્ષ 2 વર્ષ 5 વર્ષ 8 વર્ષ 3 વર્ષ 2 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા દેશમાં સાયકલોન નોરુ ત્રાટક્યું હતું ? જાપાન બ્રાઝિલ દક્ષિણ આફ્રિકા ફિલિપાઇન્સ જાપાન બ્રાઝિલ દક્ષિણ આફ્રિકા ફિલિપાઇન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યના કિથિબુ સૈન્ય સ્ટેશન અને રસ્તાનું નામ ભારતના પ્રથમ CDS જનરલ બિપિન રાવતના નામ પરથી રાખવામાં આવ્યું ? સિક્કિમ આસામ મિઝોરમ અરુણાચલ પ્રદેશ સિક્કિમ આસામ મિઝોરમ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP