કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ માઇક્રોપ્રોસેસર નિયંત્રિત સ્માર્ટ અંગ વિકસિત કર્યું ? HAL ISRO IIT બોમ્બે DRDO HAL ISRO IIT બોમ્બે DRDO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા દેશે મિનટમેન III નામક ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું ? અમેરિકા રશિયા ઈઝરાયેલ ચીન અમેરિકા રશિયા ઈઝરાયેલ ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ફોર્ચ્યુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2022 અનુસાર, એશિયાના સૌથી ધનિક વ્યક્તિ કોણ છે ? ગૌતમ અદાણી સાયરસ પુનાવાલ મુકેશ અંબાણી જેકમા ગૌતમ અદાણી સાયરસ પુનાવાલ મુકેશ અંબાણી જેકમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ સોશિયલ સ્ટોક એક્સચેન્જ (SSE) માટે વિસ્તૃત ફ્રેમવર્ક અનાવરણ કર્યું ? RBI SEBI NABARD SIDBI RBI SEBI NABARD SIDBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યે ઈ-ગવર્નન્સ પોર્ટલ સમર્થ લૉન્ચ કર્યું ? મહારાષ્ટ્ર રાજસ્થાન સિક્કિમ ઉત્તરાખંડ મહારાષ્ટ્ર રાજસ્થાન સિક્કિમ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યે મનરેગા યોજનાની તર્જ પર ઈન્દિરા ગાંધી શહેરી રોજગાર યોજના શરૂ ક૨વાની ઘોષણા કરી ? મહારાષ્ટ્ર ગોવા રાજસ્થાન છત્તીસગઢ મહારાષ્ટ્ર ગોવા રાજસ્થાન છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP