કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં ભારતના એટર્ની જનરલ તરીકે કોની નિયુક્તિ કરાઈ ?

હરિશ સાલ્વે
આર.વેંકટરમણી
ગોપાલ સુબ્રમણ્યમ
કે.કે.વેણુગોપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં ક્યા રાજ્યના સંથાનપરા ક્ષેત્રના કાલીપરા પહાડોમા નીલકુરિંજી ફૂલોની 6 નવી પ્રજાતિઓ શોધવામાં આવી ?

કેરળ
કર્ણાટક
મહારાષ્ટ્ર
ગોવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP