સામાન્ય વિજ્ઞાન (General Science) કિડનીની મુખ્ય કામગીરી શું છે ? લોહી શુદ્ધ કરવાની શરીરના તમામ ભાગને સંદેશા પહોંચાડવાની ખોરાક પચાવવાની શ્વાસ લેવાની લોહી શુદ્ધ કરવાની શરીરના તમામ ભાગને સંદેશા પહોંચાડવાની ખોરાક પચાવવાની શ્વાસ લેવાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ક્વોશ્યોરકરના લક્ષણ ધરાવતું બાળક સામાન્ય રીતે ફુલેલું દેખાય છે કારણ કે... શરીરમાં પાણીનો ભરાવો થવાથી બાળક જો તંદુરસ્ત હોય તો શરીરમાં લોહીનું પ્રમાણ વધવાથી શરીરમાં ચરબીનું પ્રમાણ વધવાથી શરીરમાં પાણીનો ભરાવો થવાથી બાળક જો તંદુરસ્ત હોય તો શરીરમાં લોહીનું પ્રમાણ વધવાથી શરીરમાં ચરબીનું પ્રમાણ વધવાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયા સ્થળ વિશેષતા ઈસરો માટે અયોગ્ય છે ? VSSC-થુમ્બા SDSC-શ્રી હરિકોટા MCF-બેંગલોર SAC-અમદાવાદ VSSC-થુમ્બા SDSC-શ્રી હરિકોટા MCF-બેંગલોર SAC-અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સુર્થ અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર કેટલું છે ? 150 × 10⁶ કિ.મી. 70 × 10⁵ કિ.મી. 110 × 10⁶ કિ.મી. 100 × 10⁵ કિ.મી. 150 × 10⁶ કિ.મી. 70 × 10⁵ કિ.મી. 110 × 10⁶ કિ.મી. 100 × 10⁵ કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બેકિંગ સોડા (Baking soda) એ શું છે ? પોટેશિયમ હાઈડ્રોક્સાઈડ પોટેશિયમ ક્લોરોઈડ પોટેશિયમ કાર્બોનેટ સોડિયમ બાયકાર્બોનેટ પોટેશિયમ હાઈડ્રોક્સાઈડ પોટેશિયમ ક્લોરોઈડ પોટેશિયમ કાર્બોનેટ સોડિયમ બાયકાર્બોનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક્સ-રેના શોધક કોણ હતા ? રૂથરફોર્ડ ટી.એચ.માઈન હાઈમર વિલ્હેમ રોન્જન રૂથરફોર્ડ ટી.એચ.માઈન હાઈમર વિલ્હેમ રોન્જન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP