સામાન્ય વિજ્ઞાન (General Science) ધ્વનિની તીવ્રતા માપવાનો એકમ કયો છે ? રોજન હર્ટઝ ડેસિબલ ઓગસ્ટ્રોમ રોજન હર્ટઝ ડેસિબલ ઓગસ્ટ્રોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) તાંબુ, પારો, ચાંદી અને સોનું ધાતુઓને ધાતુ સક્રિયતાના ઉતરતા ક્રમમાં ગોઠવો. Ag > Hg > Au > Cu Hg > Ag > Cu > Au Cu > Hg > Ag > Au Cu > Ag > Au > Hg Ag > Hg > Au > Cu Hg > Ag > Cu > Au Cu > Hg > Ag > Au Cu > Ag > Au > Hg ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઠોળને ફણગાવવાના કયા લાભો છે ? ખોરાકના રંગ, સ્વરૂપ અને સોડમમાં સુધારો થાય છે. વિટામિન - સી અને બી સમૂહના વિટામીનોનું પ્રમાણ વધે છે. ખાદ્ય વાનગીમાં ઝેરી પદાર્થો નિષ્ક્રિય બને છે. આપેલ તમામ ખોરાકના રંગ, સ્વરૂપ અને સોડમમાં સુધારો થાય છે. વિટામિન - સી અને બી સમૂહના વિટામીનોનું પ્રમાણ વધે છે. ખાદ્ય વાનગીમાં ઝેરી પદાર્થો નિષ્ક્રિય બને છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સુર્થ અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર કેટલું છે ? 110 × 10⁶ કિ.મી. 150 × 10⁶ કિ.મી. 100 × 10⁵ કિ.મી. 70 × 10⁵ કિ.મી. 110 × 10⁶ કિ.મી. 150 × 10⁶ કિ.મી. 100 × 10⁵ કિ.મી. 70 × 10⁵ કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પારો ગરમ થવાની ઘટના એ ઉષ્માના સંચરણની કઈ રીત છે ? ઉષ્માનયન ઉષ્મા વિકિરણ ઉષ્માવહન ઉષ્મા ભ્રમણ ઉષ્માનયન ઉષ્મા વિકિરણ ઉષ્માવહન ઉષ્મા ભ્રમણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કરોડરજ્જુ ક્યાંથી ઉત્પન્ન થાય છે ? સેતુ અનુમસ્તિષ્ક બૃહદ મસ્તિષ્ક લંબમજ્જા સેતુ અનુમસ્તિષ્ક બૃહદ મસ્તિષ્ક લંબમજ્જા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP