કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ખાંડના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો ક્રમ કેટલામો છે ? બીજો ચોથો પ્રથમ ત્રીજો બીજો ચોથો પ્રથમ ત્રીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં સ્પોર્ટ્સ ઑથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) અને નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC) દ્વારા સંયુક્તપણે નિર્મિત વોટર સ્પોર્ટ્સ સેન્ટરનું ઉદ્ઘાટન ક્યાં રાજ્યમાં કરાયું ? હરિયાણા ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ હરિયાણા ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) સ્વચ્છ સર્વેક્ષણ 2022 રેન્કિંગમાં નીચે પૈકીના ક્યા શહેરને 5 સ્ટાર કચરા મુક્ત શહેરો જાહેર કરાયા છે ? 1. સુરત 2. ભોપાલ 3. મૈસુર 4. વિશાખાપટ્ટનમ 5. નવી મુંબઈ 6. તિરુપતિ માત્ર 2,4,5,6 1,2,3,4,5,6 માત્ર 1,3,5,6 માત્ર 1,2,3,4 માત્ર 2,4,5,6 1,2,3,4,5,6 માત્ર 1,3,5,6 માત્ર 1,2,3,4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશમાં અસોલા ભટ્ટી વન્યજીવ અભયારણ્યમાં પ્રથમવાર દિપડા જોવા મળ્યા ? દિલ્હી રાજસ્થાન હરિયાણા ઉત્તર પ્રદેશ દિલ્હી રાજસ્થાન હરિયાણા ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ જીયોસ્પેશિયલ કૉંગ્રેસ (UNWGIC) 2022નું આયોજન ક્યા કરાયું હતું ? પુણે હૈદરાબાદ મુંબઈ નવી દિલ્હી પુણે હૈદરાબાદ મુંબઈ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં વર્ષ 2022નો રસાયણ વિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર કોને એનાયત કરાયો ? કેરોલિન આર. બર્ટોજી આપેલ તમામ કે.બેરી શાર્પલેસ મોર્ટન મેલ્ડસ કેરોલિન આર. બર્ટોજી આપેલ તમામ કે.બેરી શાર્પલેસ મોર્ટન મેલ્ડસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP