ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પદો કે વાક્યોનો સરવાળો દર્શાવનાર સંયોજકને શું કહેવાય ? કારણ વાચક વિકલ્પ વાચક વિરોધ વાચક સમુચ્ય વાચક કારણ વાચક વિકલ્પ વાચક વિરોધ વાચક સમુચ્ય વાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંજ્ઞાની ખોટી ઓળખ દર્શાવતો વિકલ્પ શોધો. પક્ષી - જાતિવાચક સંજ્ઞા કરુણા - દ્રવ્યવાચક સંજ્ઞા પિત્તળ - દ્રવ્યવાચક સંજ્ઞા કાગડો - જાતિવાચક સંજ્ઞા પક્ષી - જાતિવાચક સંજ્ઞા કરુણા - દ્રવ્યવાચક સંજ્ઞા પિત્તળ - દ્રવ્યવાચક સંજ્ઞા કાગડો - જાતિવાચક સંજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો : 'ટચલી આંગળી પાસેની આંગળી' પ્રથમા મધ્યમા અનામિકા તર્જની પ્રથમા મધ્યમા અનામિકા તર્જની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દ સાથે અર્થ બંધબેસતો ન હોય તેવો વિકલ્પ શોધો. પોશ : ખોબો મૈયત : મરણ અધર : ટેકા વિનાનું પ્રસાદ : ભવન પોશ : ખોબો મૈયત : મરણ અધર : ટેકા વિનાનું પ્રસાદ : ભવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકાર ઓળખાવો : 'રવિ નિજ કર તેની ઉપર ફેરવે છે ?' શ્લેષ સરોવર ઉપમા રૂપક શ્લેષ સરોવર ઉપમા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જયેષ્ઠ' શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ લખો. કનિષ્ટ કનિષ્ઠ અગ્રજ સમ્યક કનિષ્ટ કનિષ્ઠ અગ્રજ સમ્યક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP