સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યગ્રહણ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવે છે આપેલ પૈકી કોઈ નહીં સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવે છે. પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૂર્ય આવે છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવે છે આપેલ પૈકી કોઈ નહીં સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવે છે. પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૂર્ય આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા રોગ માટે AYUSH દ્વારા પ્રમાણિત અને CSIR દ્વારા BGR-34 હર્બલ ફોર્મ્યુલેશન વિકસાવેલ છે ? આર્થરાઈટિઝ્ એનિમિયા ડાયાબિટીસ કોરોનરી ડીસીઝ આર્થરાઈટિઝ્ એનિમિયા ડાયાબિટીસ કોરોનરી ડીસીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દેડકો કેવા પ્રકારનું પ્રાણી છે ? ઊભયજીવી ખેચર જળચર ભૂચર ઊભયજીવી ખેચર જળચર ભૂચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૌર પરિવારનો સૌથી મોટો ગ્રહ કયો છે ? મંગળ ગુરૂ બુધ પૃથ્વી મંગળ ગુરૂ બુધ પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આઈન્સ્ટાઈનની નીચે દર્શાવેલ શોધો પૈકી કઈ શોધ છે ? રેડિયોએક્ટીવીટી અને સાપેક્ષતાવાદનો સિદ્ધાંત રેડિયોએક્ટીવીટી અને ફોટોઈલેક્ટ્રીક અસર ક્ષ-કિરણો અને ફોટોઈલેક્ટ્રિક અસર સાપેક્ષતાવાદનો સિદ્ધાંત અને ફોટોઈલેક્ટ્રિક અસર રેડિયોએક્ટીવીટી અને સાપેક્ષતાવાદનો સિદ્ધાંત રેડિયોએક્ટીવીટી અને ફોટોઈલેક્ટ્રીક અસર ક્ષ-કિરણો અને ફોટોઈલેક્ટ્રિક અસર સાપેક્ષતાવાદનો સિદ્ધાંત અને ફોટોઈલેક્ટ્રિક અસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પદાર્થના દળનો પ્રમાણભૂત એકમ ___ છે. મિલીગ્રામ ટન ગ્રામ કિલોગ્રામ મિલીગ્રામ ટન ગ્રામ કિલોગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP