કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં ક્યા રાજ્યે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ મોબાઈલ એપ લૉન્ચ કરી ?

મહારાષ્ટ્ર
મધ્ય પ્રદેશ
રાજસ્થાન
હરિયાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
ભારતમાં પ્રથમ 4.20 મેગાવોટ વિન્ડ ટર્બાઈન જનરેટર ક્યા ચાલુ થયું ?

કોચી (કેરળ)
કચ્છ (ગુજરાત)
જૈસલમેર (રાજસ્થાન)
તિરુનેલવલી(તમિલનાડુ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં વર્ષ 2022નો નોબેલ શાંતિ પુરસ્કાર કોને એનાયત કરાયો ?

આપેલ તમામ
રશિયન માનવાધિકાર સંગઠન - મેમોરિયલ
યુક્રેનના માનવાધિકાર આયોગ-સેન્ટર ફોર સિવિલ લબર્ટીઝ
એલેસ બિયાલિયત્સ્કી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP