સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામીન 'ડી'થી નીચે પૈકી કયા ફાયદા થાય છે ? આપેલ તમામ હાડકાની મજબુતાઈ વધે દાતની મજબુતાઈ વધે પાચનક્રિયામાં મદદરૂપ થાય આપેલ તમામ હાડકાની મજબુતાઈ વધે દાતની મજબુતાઈ વધે પાચનક્રિયામાં મદદરૂપ થાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નેનો કણનું કદ કેટલું હોય છે ? 1-10 nm 1-100 nm 10-100 nm 1-1000 nm 1-10 nm 1-100 nm 10-100 nm 1-1000 nm ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આકાશગંગામાં આવેલા સફેદ અને કાળા વાયુ-વાદળોને શું કહે છે ? નક્ષત્ર ઉલ્કા પ્રકાશ વાદળો નિહારિકા નક્ષત્ર ઉલ્કા પ્રકાશ વાદળો નિહારિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઠોળને ફણગાવવાના કયા લાભો છે ? વિટામિન - સી અને બી સમૂહના વિટામીનોનું પ્રમાણ વધે છે. આપેલ તમામ ખાદ્ય વાનગીમાં ઝેરી પદાર્થો નિષ્ક્રિય બને છે. ખોરાકના રંગ, સ્વરૂપ અને સોડમમાં સુધારો થાય છે. વિટામિન - સી અને બી સમૂહના વિટામીનોનું પ્રમાણ વધે છે. આપેલ તમામ ખાદ્ય વાનગીમાં ઝેરી પદાર્થો નિષ્ક્રિય બને છે. ખોરાકના રંગ, સ્વરૂપ અને સોડમમાં સુધારો થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બેક્ટેરિયાના શોધક ___ હતા. એડવર્ડ જેનર રોબર્ટ કોચ લુવેન હોક એલેક્ઝાન્ડર ફ્લેમિંગ એડવર્ડ જેનર રોબર્ટ કોચ લુવેન હોક એલેક્ઝાન્ડર ફ્લેમિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતમાં મોબાઈલ ફોનનું આગમન ક્યારે થયું અને તેના વડે પહેલો કોલ જોડનાર વ્યક્તિ કોણ ? વર્ષ 1994, ભુપેન્દ્રકુમાર મોદી વર્ષ 1993, સુખરામ વર્ષ 1996, જ્યોતિ બાસુ વર્ષ 1995, જ્યોતિ બાસુ વર્ષ 1994, ભુપેન્દ્રકુમાર મોદી વર્ષ 1993, સુખરામ વર્ષ 1996, જ્યોતિ બાસુ વર્ષ 1995, જ્યોતિ બાસુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP