સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ શરીરનો કયો ભાગ ઈન્સ્યુલિન પેદા કરવા માટે જવાબદાર છે ? સ્વાદુપિંડ પેટ કિડની યકૃત સ્વાદુપિંડ પેટ કિડની યકૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા પ્રાણીની આયુષ્ય મર્યાદા સૌથી વધુ છે ? મગર ઉરાંગઉટાંગ કાચબો હાથી મગર ઉરાંગઉટાંગ કાચબો હાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું જોડકું યોગ્ય નથી ? DNA ફિંગરપ્રિન્ટીગ - પિતૃત્વ, ગુનાહિત ઓળખાણ ક્લોનીંગ - આનુવાંશિક પ્રતિકૃતિ બાયોમેટ્રિક ઓળખ - આંગળીના નિશાન અને તેની તપાસ ઈબોલા વાઈરસ - શીતળા DNA ફિંગરપ્રિન્ટીગ - પિતૃત્વ, ગુનાહિત ઓળખાણ ક્લોનીંગ - આનુવાંશિક પ્રતિકૃતિ બાયોમેટ્રિક ઓળખ - આંગળીના નિશાન અને તેની તપાસ ઈબોલા વાઈરસ - શીતળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાણીની ઘનતા સૌથી વધુ હોય છે ? 0° સે. પર -4° સે. પર 4° સે. પર 100° સે. પર 0° સે. પર -4° સે. પર 4° સે. પર 100° સે. પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૌથી વધારે કેલ્શિયમ શેમાં હોય છે ? ચોખા મકાઈ ઘઉં મગફળી ચોખા મકાઈ ઘઉં મગફળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શરીરમાંથી લોહી વહેતું બંધ થવા કે લોહી જામી જવા માટે કયું વિટામીન જરૂરી છે ? વિટામિન -E વિટામિન -B વિટામિન -A વિટામિન -K વિટામિન -E વિટામિન -B વિટામિન -A વિટામિન -K ANSWER DOWNLOAD GUJARATI MCQ APP