કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં વડાપ્રધાને ક્યા રાજ્યમાં વીડિયો કોન્ફરન્સિંગમાં માધ્યમથી મુખ્યમંત્રી અમૃતમ્ આયુષ્યમાન કાર્ડનું વિતરણ કર્યું ? રાજસ્થાન ગુજરાત ઉત્તરાખંડ મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત ઉત્તરાખંડ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ખાંડના ઉત્પાદન ભારતનો ક્રમ ___ નિકાસમાં ___ છે. બીજો, પ્રથમ ત્રીજો, બીજો પ્રથમ, બીજો બીજો, ત્રીજો બીજો, પ્રથમ ત્રીજો, બીજો પ્રથમ, બીજો બીજો, ત્રીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ક્યા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશના પહાડી સમુદાયને આદિવાસી (ST) જાતિનો દરજ્જો આપવાની ઘોષણા કરી ? લદાખ ઉત્તરાખંડ જમ્મુ-કાશ્મીર હિમાચલ પ્રદેશ લદાખ ઉત્તરાખંડ જમ્મુ-કાશ્મીર હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) નીચે પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ચૂંટણી પંચે મહારાષ્ટ્રના CM એકનાથ શિંદેની આગેવાની હેઠળના શિવસેનાના જૂથને ‘બે તલવાર સાથે ઢાલ’નું પ્રતીક ફાળવ્યું. આપેલ બંને ચૂંટણી પ્રતીકો (આરક્ષણ અને ફાળવણી) ઓર્ડર, 1968 ચૂંટણી પંચને રાજકીય પક્ષોને ચૂંટણી પ્રતીકો ફાળવવાની સત્તા આપે છે. એક પણ નહીં ચૂંટણી પંચે મહારાષ્ટ્રના CM એકનાથ શિંદેની આગેવાની હેઠળના શિવસેનાના જૂથને ‘બે તલવાર સાથે ઢાલ’નું પ્રતીક ફાળવ્યું. આપેલ બંને ચૂંટણી પ્રતીકો (આરક્ષણ અને ફાળવણી) ઓર્ડર, 1968 ચૂંટણી પંચને રાજકીય પક્ષોને ચૂંટણી પ્રતીકો ફાળવવાની સત્તા આપે છે. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્યા શહેરમાં આત્મનિર્ભર ગુજરાત યોજના 2022ની ઘોષણા કરી ? ભાવનગર અમદાવાદ રાજકોટ ગાંધીનગર ભાવનગર અમદાવાદ રાજકોટ ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં PM મોદીએ કેવિડયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં મિશન LiFE અભિયાનની શરૂઆત કરી. મિશન LiFEનું પૂરું નામ Lifestyle for Environment છે. આપેલ બંને એક પણ નહીં PM મોદીએ કેવિડયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં મિશન LiFE અભિયાનની શરૂઆત કરી. મિશન LiFEનું પૂરું નામ Lifestyle for Environment છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP